Vridha Pension Yojna 2023: વૃદ્ધ પેન્શન યોજના 2023, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ

Vridha Pension Yojna 2023: ગુજરાત સરકારે વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવી છે, જેમાં વૃદ્ધ પેન્શન યોજના પણ સમાવેશ છે. વૃદ્ધોને સહાય મળે તેમ પોતાના રાજ્યની પાછળના સમાજને જાણવા મળે છે કે આવનારી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના તે બંને એક યોજના છે. આપણે આ પોસ્ટમાં આ વિષયો વિસ્તારે માહિતી મેળવીશું.

Vridha Pension Yojna 2023

યોજનાનુ નામઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
લાભાર્થી જૂથ૬૦થી ૭૯ વર્ષની વયની વ્યક્તિ
મળતી સહાયરૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને
અમલીકરણમામલતદાર કચેરી
સાઇટsje.gujarat.gov.in

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2023

ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ યોજનામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગરીબી રેખાની નીચે રહેલા લોકો લાભ મેળવી શકે છે. સરકારના સમયાનુસાર સુધારામાં આવેલી ધારાઓ-ધોરણોના આધારે લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે. ગુજરાત વૃદ્ધાવસ્થા પેન્શન યોજના 2023 એક રાષ્ટ્રીય સામાજિક સહાય પ્રોગ્રામના ભાગ તરીકે કામ કરવામાં આવી રહી છે.

ડોકયુમેન્ટ લીસ્ટ

  • ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર.
  • રહેઠાંણનો પુરાવો.
  • ઉંમરનો પુરાવો.
  • નાગરિક્ત્વનો પુરાવો.

Gujarat Vridha Pension Yojna 2023 લાયકાત

  • લાભાર્થી પાસે ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.આ ઓળખપત્ર તેમને વિવિધ સરકારી યોજનાઓના લાભોથી લાભાને પ્રાપ્ત કરવા મદદ કરશે.
  • લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
  • લાભાર્થી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરવતો હોવો જોઇએ.

વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ

આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે.

  • સૌથી પેલા જિલ્લા કલેકટર કચેરી પરથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
  • તેમજ તે બાદ ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
  • બધું થઇ ગયા પછી નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
  • https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.asp
  • તેમજ અમે આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા ઓપ્શન આપેલ છે.

મહત્વપૂર્ણ લિંક

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મઅહિં ક્લીક કરો
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ઓફીસીયલ સાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો

Leave a Comment