આજે ધોરણ 10 નું પરિણામ જીએસઇબી ની ઓફિસર વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવી છે જે પણ લોકો ધોરણ 10 ની અંદર ભણતા હોય તે લોકો પોતાનું રીઝલ્ટ ઓનલાઈન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ઓફિસિયલ વેબસાઈટ જીએસઇબી ડોટ ઓઆરજી પરથી ડાઉનલોડ કરી શકે છે
ધોરણ 10નું રિઝલ્ટ આજે સવારે 8:00 વાગે બોટની વેબસાઈટ પર મૂકી દેવામાં આવી છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પોતાના સીટ નંબર ના આધારે પોતાનું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકે છે
GSEB SSC Exam Result 2023
પોસ્ટનું નામ | ધોરણ 10 પરિણામ |
બોર્ડનું નામ | માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ |
વિદ્યાર્થીઓની સંખ્યા | 118696 |
વેબસાઈટ | https://www.gseb.org/ |
આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check SSC HSC Result 2023 )
- સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
- સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB SSC Result 2023 લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
- સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
- સ્ટેપ 4- GSEB Result 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
- સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ લિંક્સ
GSEB બોર્ડની વેબસાઈટ LINK 1 | અહીં ક્લિક કરો |